આકૃતિ ચાર અવરોધો અને ત્રણ બેટરીઓનું નેટવર્ક દર્શાવે છે. સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    સ્થિતિમાનનો તફાવત $V_C - V_F = 6\,V$ છે.
  • B
    $CF$ શાખામાં કોઈ પ્રવાહ વહેતો નથી.
  • C
    પ્રવાહ $F$ થી $C$ તરફ વહે છે.
  • D
    બંને $(A)$ અને $(C).$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,$15 \Omega$ અને $6 \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,પ્રવાહ $I$ કેટલો હશે ($\,A$ માં)?

આપેલ સર્કિટમાં,પ્રવાહ $I$ એ અવરોધ $R_6$ થી સ્વતંત્ર છે. તો

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ વાહકો એક બિંદુ $x$ પાસે ભેગા થાય છે. પાંચમાં વાહકમાંથી પસાર થતો વિધુતપ્રવાહ કેટલો હશે?

વ્હીટસ્ટોન બ્રિજમાં (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) $X = Y$ અને $A > B$ છે. $a$ અને $b$ વચ્ચે વિદ્યુતપ્રવાહની દિશા કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo